સુરેન્દ્રનગરમાં આંગણવાડી કર્મચારીઓનો ઓનલાઈન કામગીરી સામે વિરોધ
સુરેન્દ્રનગર, 04 માર્ચ 2026: Anganwadi workers protest against online work જિલ્લાની ૧૩૫૫ આંગણવાડીઓના અંદાજે ૨૭૧૦ જેટલા કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી અને પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે મોરચો માંડયો છે. કર્મચારીઓની માગ એવી છે કે, નવા મોબાઈલ નહીં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરાશે નહીં’ તેમજ ૧૬મી માર્ચ સુધીમાં ઓનલાઈન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહીં કરાય તો […]


