યોગ પણ ઓનલાઈનઃ 1500 શિબીરાર્થીઓ યોગની તાલીમ મેળવી રહ્યા છે
ગાંધીનગરઃ વિશ્વ યોગ દિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઓનલાઈન શરૂ કરવામાં આવેલી યોગ શિબિરમાં શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભાટ સંસ્થાના 1500 થી વધુ શિબિરાર્થીઓ પોતપોતાના ઘરેથી સોશિયલ મીડિયા ચેનલના માધ્યમથી ભાગ લઈ રહ્યા છે. નોંધનીય છે કે યોગ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઈન યોગ શિબિર ને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. […]


