ધોરાજીના છાડવાવદર ગામે 10 વર્ષથી સ્કૂલ બંધ છતાંયે માત્ર 25 ટકા ગ્રાન્ટ કાપનો નિર્ણય
શિક્ષણ વિભાગ રાજકિય દબાણને લીધે ધીમી કાર્યવાહી કરી રહ્યાને આક્ષેપ સ્કૂલ 10 વર્ષથી બંધ પણ તપાસમાં માત્ર 3 વર્ષથી બંધ હોવાનો રિપોર્ટ ગ્રામજનો કહે છે, એક ધારાસભ્યના ફોનથી ભીનું સંકેલવાના પ્રયાસ રાજકોટઃ ધોરાજીના છાડવાવદર ગામ નજીક આવેલી ગ્રાન્ટેડ શાળા છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હોવા છતાંયે ગ્રાન્ટ મેળવવવામાં આવતી હોવાનો પડદાફાશ થયો હતો. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ […]