GST : રોજિંદા ખાદ્ય પદાર્થો કરમુક્ત, પ્રોસેસ્ડ ફૂડ પર ફક્ત 5% કર
નવી દિલ્હીઃ GST કાઉન્સિલે નેક્સ્ટ જનરેશન GST સુધારા હેઠળ ગ્રાહકો, નાના વેપારીઓ અને ખેડૂતોને રાહત આપવા માટે એક મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત, હવે કઠોળ, લોટ અને ચોખા જેવી આવશ્યક ખાદ્ય ચીજો સંપૂર્ણપણે કરમુક્ત રહેશે, જ્યારે પ્રોસેસ્ડ ફૂડ પર ફક્ત 5 ટકા GST લાગશે. આ નિર્ણયથી સામાન્ય લોકોના ઘરગથ્થુ ખર્ચમાં ઘટાડો થશે અને નાના વેપારીઓ […]


