કેન્દ્રએ ‘ONOS’ યોજના માટે રૂ. 6,000 કરોડ ફાળવ્યા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે 1 જાન્યુઆરી, 2025થી ‘વન નેશન, વન સબસ્ક્રિપ્શન’ (ONOS) પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત, ભારતની 6,300 થી વધુ સરકારી કોલેજો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓમાં અભ્યાસ કરતા લગભગ 1.8 કરોડ વિદ્યાર્થીઓ અને સંશોધકો વિશ્વના 30 મોટા પ્રકાશકો પાસેથી 13,000 થી વધુ સંશોધન જર્નલ્સ મફતમાં મેળવી શકશે. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, […]