દેશને ઓપરેશન સિંદુરની સફળતા અપાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે
સોફિયાએ એમએસયુમાં બાયો કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે ભારતીય સેનામાં બહાદુર મહિલા અધિકારી તરીકે સવા આપી રહ્યા છે સોફિયાના પતિ પણ ભારતિય સેનામાં સેવા આપી રહ્યા છે વડોદરાઃ ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું […]