અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરીડોર પર જુના અને નવા કોબા સ્ટેશનો રવિવારથી કાર્યરત થશે
કોબા મેટ્રો સ્ટેશનથી સચિવાલય, ગિફ્ટ સિટી અને એપીએમસી જવા મેટ્રો ટ્રેનો દોડશે, કોબા મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જવા પહેલી મેટ્રો ટ્રેન સવારે 32 કલાકે મળશે, મેટ્રો સ્ટેશન પર ટિકિટ બારી સવારે 28 કલાકે શરૂ થશે. અમદાવાદઃ ટ્વીનસિટી ગણાતા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે મેટ્રો ટ્રેનની સેવા વધુ સરળ બનાવવામાં આવી રહી છે. […]