મતદાર યાદી સુધારાના વિરોધમાં વિપક્ષી સાંસદોનો કૂચને અટકાવાઈ, અનેક સાંસદોની કરાઈ અટકાયત
નવી દિલ્હીઃ બિહારમાં મતદાર યાદી સુધારાના વિરોધમાં વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી વિરોધ કૂચ શરૂ કરી હતી. આ દરમિયાન વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદોને રોકવા માટે ટ્રાન્સપોર્ટ ભવન ખાતે પોલીસે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. તેમજ અહીં તેમને ચૂંટણી પંચના મુખ્યાલય તરફ આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ કૂચ […]