વડોદરામાં નંદેસરીની એક ઓર્ગેનિક કંપનીમાં લાગી ભીષણ આગ
ફાયરના જવાનોએ 3 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી, બનાવની જાણ થતાં કર્મચારીઓ બહાર નીકળી જતાં જાનહાની ટળી, કંપનીમાં સોલવન્ટ ભરેલા ડ્રમને લીધે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું વડોદરાઃ શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દવાઓ બનાવતી કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને […]