1. Home
  2. Tag "Organization of Islamic Cooperation"

ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનને ભારતના આંતરિક મુદ્દે બોલવાનો કોઈ હક નથીઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા કરવામાં આવેલી ભારત વિરોધી ટિપ્પણીઓને ફગાવી દેતાં તે તથ્યવિહોણી હોવાનું ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે, OICને ભારતની આંતરિક બાબતો અને ખાસ કરીને જમ્મૂ- કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ટિપ્પણીઓ પાકિસ્તાન દ્વારા પ્રેરિત છે. પાકિસ્તાન આતંકવાદને પોતાના રાજકારણનો […]

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશને ફરી આલોપ્યો કાશ્મીરનો રાગ

નવી દિલ્હી: OIC (ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન) એ ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. આ ઉપરાંત આ સંગઠન દ્વારા ભારતને લઈને ઉગ્ર નિવેદનો પણ આપવામાં આવ્યા છે. તાજેતરમાં, OIC સભ્ય દેશોની એક બેઠક યોજાઈ હતી, જેના પછી સંગઠન દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આ પ્રકાશનમાં, કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અને અગાઉ થઈ ચૂકેલી […]

યાસીન મલિક અંગે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની ટીપ્પણી સામે ભારતે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે. જેની સામે ઈસ્લામિક સહયોગ સંગઠને નારાજગી નોંધાવી છે. દરમિયાન ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ને કોઈપણ રીતે આતંકવાદને ન્યાયી ન ઠેરવવા વિનંતી કરી છે અને કહ્યું કે વિશ્વ આ ખતરા સામે ઝીરો ટોલરન્સ ઈચ્છે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code