1. Home
  2. Tag "orissa"

ઓરિસ્સા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી નોકરીમાં વય મર્યાદામાં કર્યો 6 વર્ષનો વધારો

ઓરિસ્સા સરકારનો યુવાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં 6 વર્ષનો વધારો કર્યો મેટરનિટી લિવ પણ બમણી કરવામાં આવી નવી દિલ્હી: ઓરિસ્સાની સરકારે રાજ્યના યુવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં સરકારી નોકરીઓ માટેની વય મર્યાદા 32 વર્ષથી વધારીને 38 વર્ષ કરી દીધી છે. રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે વય મર્યાદાને હાજર […]

દેશનું આ રાજ્ય ટ્રાન્સજેન્ડર્સને પણ આપશે સમાન તકો, બનાવી આ નીતિ

દેશના આ રાજ્યમાં હવે ટ્રાન્સજેન્ડર્સને મળશે સમાન અવસરો આ માટે ઓડિશા સરકાર નવી નીતિ લઇને આવી છે જેમાં સરકારના તમામ કાર્યલાયોમાં આ લોકોને સમાન તક અપાશે નવી દિલ્હી: આપણા સમાજમાં કિન્નરોને જેટલું સન્માન અને અવસર મળવા જોઇએ તે નથી મળતા જેને કારણે તેઓ અનેક અધિકારોથી વંચિત રહે છે ત્યારે હવે ટ્રાન્સજેન્ડર્સને સમાન અવસર પ્રદાન કરવાની […]

ઓડિશાની રથયાત્રાને લઇને મહત્વના સમાચાર, જાણો સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો

ઓડિશાની રથયાત્રાને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ સુપ્રીમ કોર્ટે રથયાત્રાની પરવાનગી આપવાનો કર્યો ઇનકાર હાલનો સમય રથયાત્રાને પરવાનગી આપવા માટે યોગ્ય નથી નવી દિલ્હી: ઓડિશામાં પુરી ઉપરાંત અન્ય સ્થળ પર જગન્નાથ યાત્રાની પરવાનગીને લઇને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પરવાનગી આપવાનો ઇનકાર કરતા CJI એન વી […]

યાત્રાધામ જગન્નાથ પુરી ખાતે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે

પુરીમાં પણ હવે હવાઇ મુસાફરી શક્ય બનશે પુરી ખાતે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે લોકો વર્ષ 2022-23થી લાભ લઇ શકશે નવી દિલ્હી: પુરીમાં પણ હવે હવાઇ મુસાફરી શક્ય બનશે. પુરી હવાઇ સેવા વર્ષ 2022-23 સુધીમાં શરૂ થઇ શકે છે. ઓડિશાના પરિવહન પ્રધાન પદ્મનાભ બેહરાએ કહ્યું હતું. પુરીમાં આંતરરાષ્ટ્રીય વિમાન મથક બનાવવાનું કામ શરૂ થયું છે. […]

કોરોના સંક્રમણ બેકાબૂ બનતા ઓરિસ્સામાં 14 દિવસનું લોકડાઉન જાહેર

કોરોના સંક્રમણને જોતા ઓરિસ્સા સરકારનો નિર્ણય ઓરિસ્સામાં સરકારે 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું CM નવીન પટનાયકે 5મે થી 19મે સુધી લોકડાઉન જાહેર કર્યું ઓરિસ્સા: સમગ્ર દેશમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને દેશના અનેક રાજ્યોમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે અને હવે કોરોનાના વધતા સંક્રમણને જોતા ઓરિસ્સામાં સરકારે 14 દિવસનું લોકડાઉન જાહેર કરવાની […]

દેશના અનેક રાજ્યો માટે ઓરિસ્સા લાઇફલાઇન બન્યું, 510 મેટ્રિક ટન ઑક્સિજનનો પુરવઠો મોકલ્યો

દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત વચ્ચે ઓરિસ્સા બન્યું લાઇફલાઇન ઓરિસ્સાએ દેશના અનેક રાજ્યોને 510 મેટ્રિક ટન ઑક્સિજનનો પૂરવઠો મોકલ્યો ઓરિસ્સાએ યુપી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોને ઓક્સિજનનો પુરવઠો મોકલ્યો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં ઑક્સિજનની અછત સર્જાઇ છે ત્યારે ઓરિસ્સા ઑક્સિજનની અછતનો સામનો કરી રહેલા અનેક રાજ્યો માટે લાઇફ લાઇન સમાન પૂરવાર થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code