યુક્રેનમાંથી ઓરપેશન ગંગા મારફતે 20 હજાર ભારતીય નાગરિકોને પરત ભારત લવાયાઃ એસ.જયશંકર
નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો સામનો કરતા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓરપેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આટલું મોટુ ઓપરેશન કોઈ સ્તર પર આજ સુધી નહીં હાથ ધરાયું. તેમજ લોકસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, એક દેશના વિદેશ મંત્રીએ મારી સામે ગર્વથી કહ્યું કે તેઓ […]