ક્રિશ-4માં ઋતિક રોશન અભિનેતાની સાથે અન્ય ભૂમિકા પણ જોવા મળશે
અભિનય ક્ષેત્રે પોતાની તાકાત બતાવ્યા બાદ, અભિનેતા ઋતિક રોશન ‘ક્રિશ 4’ સાથે દિગ્દર્શક તરીકે પદાર્પણ કરવા જઈ રહ્યા છે. તેમના પિતા રાકેશ રોશને જાહેરાત કરી કે તેઓ ફિલ્મની કમાન ઋત્વિકને સોંપી રહ્યા છે. ફિલ્મના નિર્દેશન વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ફિલ્મનું દિગ્દર્શન કોણ કરશે તે અંગે સતત શંકા હતી. તેનું નિર્માણ યશ રાજ […]