ભારત સરકારે અશ્લીલ કોન્ટેંટને કારણે ઉલ્લુ, ઓલ્ટ જેવી અન્ય સ્ટ્રીમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો
ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને ઉલ્લુ, એએલટીટી, ડેસિફ્લિક્સ, બિગ શોટ્સ અને અન્ય સ્ટ્રીમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે અશ્લીલ અને જાતીય કોન્ટેંટ વિરુદ્ધ નીતિ હેઠળ આ નિર્ણય લીધો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) ને આ એપ્સ વિરુદ્ધ અનેક નાગરિકો અને સંગઠનો તરફથી ફરિયાદો મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો […]