1. Home
  2. Tag "ott"

30મો વિશ્વ ટીવી દિવસઃ એક જમાનામાં ઈડિયટ બૉક્સ તરીકે બદનામ થયેલા આ ઉપકરણે દુનિયામાં કેવું પરિવર્તન આણ્યું?

અલકેશ પટેલઃ અમદાવાદ, 21 નવેમ્બર, 2025: World Television Day  વર્તમાન સમયમાં જે સ્માર્ટફોનને કારણે પ્રત્યેક ઘરમાં ટેન્શન છે એવું જ ટેન્શન એક જમાનામાં ટેલિવિઝનને કારણે હતું. આજે જેમ સાવ નાનાં બાળકોથી લઈને યુવાનો અને અમુક કિસ્સામાં તો આધેડ વયના લોકોને પણ સ્માર્ટફોનનું વળગણ છૂટતું નથી એવી જ સ્થિતિ ખાસ કરીને ભારતમાં 1980ના દાયકા બાદ હતી. […]

ઓટીટી ઉપર પાકિસ્તાનની ફિલ્મો કે વેબ સિરીઝ હવે ભારતમાં બંધ થઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, માહિતી અને પ્રસારણ એક એડવાઈઝરી જારી કરીને OTT અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ તેમજ સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને પાકિસ્તાનમાંથી આવતી તમામ પ્રકારની સામગ્રીને બ્લોક કરવા જણાવ્યું હતું. આ સામગ્રીમાં પાકિસ્તાની વેબ શ્રેણી, ફિલ્મો, ગીતો અને પોડકાસ્ટ તેમજ અન્ય સ્ટ્રીમિંગ સામગ્રીનો સમાવેશ થાય છે. ભલે તે સબ્સ્ક્રિપ્શન મોડેલ દ્વારા અથવા […]

સિનેમાગૃહો બાદ હવે ઓટીટી પણ ધૂમ મચાવી રહી છે પુષ્પા-2 ફિલ્મ

ઓટીટી પર રિલીઝ થયાના બાદ અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ અહીં પણ પોતાનો જાદુ બતાવી રહી છે. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી રહી છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી, પુષ્પાએ હવે OTT પર પણ રાજ કરવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મ પશ્ચિમી દર્શકો પર ભારે અસર કરી રહી છે. ‘પુષ્પા 2’ એ […]

ઓટીટી પર ડ્રગ્સનો પ્રચાર કરવો પડશે ભારે, કેન્દ્ર સરકારે આપી ચેતવણી

OTT પ્લેટફોર્મ પર કંટેંટની કોઈ મર્યાદા નથી. જ્યાં સારી ફિલ્મો અને સીરિઝ જોવા મળે છે, તેમજ કેટલીક વાર ખરાબ ફિલ્મો પણ જોવા મળે છે. ઘણી વખત એવું લાગે છે કે સેન્સરની કાતર અહીં પણ વાપરવી જોઈએ. સેન્સર્સનું સ્ટેન્ડ શું છે તે જાણી શકાયું નથી, કેન્દ્રએ OTT પ્લેટફોર્મને ડ્રગ્સના પ્રચાર અને મહિમામંડન સામે ચેતવણી આપી છે. […]

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર નવા વપરાશકર્તાઓની સંખ્યા ઘટાડો

નવી દિલ્હીઃ વૈશ્વિક ડિજિટલ ડેટા પર નજર રાખતી વેબસાઈટ કોમસ્કોરનો એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, લાંબા અંતરાલ પછી પ્રથમ વખત ઓવર-ધ-ટોપ એટલે કે OTTના યુનિક વિઝીટરની સંખ્યામાં ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2024માં OTTના યુનિક વિઝીટરોની સંખ્યા ઘટીને 46 કરોડ થઈ ગઈ હતી. વર્ષ 2020 પછી આ પ્રથમ વખત […]

OTT પ્લેટફોર્મની બેઠકમાં મંત્રી અનુરાગ ઠાકુરની ચેતવણી, OTT એ તમામ ધર્મ અને સંસ્કૃતિનું કરવું જોઈએ સન્માન

દિલ્હીઃ- ઓટીટી પ્લેચફોર્મનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે આવી સ્થિતિમાં તેની સામગ્રીને લઈને પણ ઘણી વખત વિવાદ સર્જાયો છે ત્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તમામ ઓટીટી પ્લેટફોર્મને કડક સંદેશ આપ્યો છે. મંત્રી ઠાકુરે કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારી સમાજનું અપમાન કરવાની મંજૂરી આપી શકાય નહીં. માહિતી અને […]

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર અશ્લિલતા અને હિંસા ઉપર કાતર ફરશે

નવી દિલ્હીઃ ભારતમાં આવનારા દિવસોમાં OTT પ્લેટફોર્મને અપલોડ કરેલી સામગ્રીમાં રહેલી અશ્લીલતા અને હિંસા પર કાતરનો ઉપયોગ કરવો પડી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભારત સરકારે OTT કંપનીઓને જાણ કરી છે કે તેમની સામગ્રીને ઓનલાઈન લેતા પહેલા અશ્લીલતા અને હિંસા માટે સ્વતંત્ર પરીક્ષણમાંથી પસાર થવું જોઈએ. રિપોર્ટ અનુસાર, ઓટીટી અથવા સ્ટ્રીમિંગ કંપનીઓની 20 જૂને સૂચના […]

Netflix પાસવર્ડ એકબીજા સાથે શેર કરનારાને ઝટકો, કંપનીએ કરી આ મહત્વની જાહેરાત

નેટફ્લિક્સનો પાસવર્ડ એકબીજા સાથે નહી કરી સકાશે શેર કંપનીઆ આ બાબતને લઈને કરી એક ખાસ જાહેરાત દિલ્હીઃ- કોરોના મહામારી બાદ ઓટીટી પ્લેટફોર્મ એ પોતાની જગ્યા દર્શકોમાં ખાસ બનાવી લીધી છે,આજકાલ ઘણા મૂવી વેબસિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહ્યા છે ત્યારે ખૂબ જ જાણીતુ ઓટીટી પ્લેટફોર્મની વાત કરીએ ચો નેટફ્લિક્સનું નામ મોખરે આવે છે, મોટા […]

‘ધ કેરળ સ્ટોરી’ OTT પર રિલીઝ થવા માટે તૈયાર,જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ!

મુંબઈ :’ધ કેરળ સ્ટોરી’ આ વર્ષની પાંચમી સૌથી મોટી ઓપનર છે, જે બોક્સ ઓફિસ પર મોટી સફળતા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચાહકોને આ ફિલ્મની વાર્તા પસંદ આવી રહી છે, પરંતુ ‘ધ કેરળ સ્ટોરી’ વિવાદોથી ઘેરાયેલી છે. જ્યારે કેટલાક લોકોએ ફિલ્મને અત્યાર સુધી થિયેટરોમાં જોઈ છે, તો કેટલાક લોકો ઓટીટી પર ફિલ્મ રિલીઝ થવાની […]

વરુણ ધવનની ભેડિયા અને હૃતિક રોશનની વિક્રમ વેધા આ દિવસે OTT પર રિલીઝ થશે

વરુણ ધવનની ભેડિયા OTT પર રિલીઝ થશે હૃતિક રોશનની વિક્રમ વેધા પણ OTT પર રિલીઝ થશે આ દિવસે રિલીઝ થશે ફિલ્મ  મુંબઈ : વરુણ ધવનની ફિલ્મ ભેડિયા અને હૃતિક રોશનની વિક્રમ વેધા બોક્સ ઓફિસ પર વધુ સારું પ્રદર્શન કરી શકી ન હતી, પરંતુ આ ફિલ્મ લોકોને પસંદ આવી હતી. કેટલાક લોકો એવા છે જેઓ ઓટીટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code