1. Home
  2. Tag "ott"

કૃતિ સેનનની ઓટીટી પ્લેટફોર્મ પર થશે એન્ટ્રી, હવે વેબ સીરીઝમાં પણ જોવા મળશે

કૃતિ સેનની ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી વેબ સીરીઝમાં કરશે કામ ફિલ્મોની સાથે હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ કરશે કામ મુંબઈ: કોરોનાના કારણે થિયેટરો ઉપર તો હાલ બ્રેક વાગી ગઈ છે, આવા સમયમાં અભિનેતા અને કલાકારો પોતાની ફિલ્મો અને વેબ સીરીઝને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરી રહ્યા છે. આવામાં હવે કૃતિ સેનન પણ ઓટીટી પ્લેટફોર્મ પર […]

‘શેમારૂ મી’ રજુ કરશે OTT પ્લેટફોર્મ પર પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ્’ – મેગાસ્ટાર મલ્હાર ઠાકર અને કથા પટેલ સ્ટારર આ ફિલ્મ 20 મે ના રોજ થશે રિલીઝ

પ્રથમ ગુજરાતી ફિલ્મ  ‘સ્વાગતમ્’ ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ 20 મેના રોજ ફિલ્મ સ્વાગતમ્ દર્શકો શેમારૂ મી એપ પર નિહાળી શકશે આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, કથા પટેલ સહીતના સ્ટાર્સ જોવા મળશે અમદાવાદઃ– બોલિવૂડ જગતમાં કોરોનાકાળ દરમિયાન અનેક ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે, આ પ્લેટફોર્મ આ કોરોના મહામારીના સમયમાં સફળ સાબિત થઈ […]

શેમારૂ-મી વિડિયો સ્ટ્રીમિંગ એપ ગુજરાતી મનોરંજનના અવનવા કાર્યક્રમનો રસથાળ મનભાવન બની રહેશે

અમદાવાદઃ શેમારૂ- મી વિડિઓ સ્ટ્રીમિંગ એપ જે ઇન્ડિયાના OTT માર્કેટનો એક મહત્વનો ભાગ છે, જે ભારતની સૌથી વધારે જોવાતી અને વિક્સતી ગુજરાતી વિડિઓ સ્ટ્રીમિંગ એપ છે, આજે ગુજરાતી એન્ટરટેઈનમેન્ટમાં તેના વિસ્તરણની ઘોષણા કરવા જઈ રહી છે. જે દર અઠવાડિયે નવા મનોરંજન સાથે બહુ જ જલ્દી આવી રહી છે. શેમારૂ એન્ટરટેઈનમેન્ટ છેલ્લા 15 વર્ષથી દરેક ગુજરાતીઓના […]

ડિજિટલ મીડિયાને લઈને કેન્દ્રનો નિર્ણય – વાંધાજનક સામગ્રીની જવાબદારી હવે ઓટીટી પ્લેટફોર્મ આપનારની રહેશે

દિલ્હી – સમગ્ર કોરોનાકાળ દરમિયાન ડિજિટલ પ્લેટફઓર્મને આગવું સ્થાન મળ્યું છે, ત્યારે નેટફલીકસ, એમેઝોન વગેરે ઓટીટી પ્લેટફોર્મ સહીતના ડિજિટલ મીડિયા અને સોશ્યલ મીડિયાને લઈને વાંધાજનક સામગ્રી બાબતે વિતેલા દિવસો દરમિયાન અનેક સવાલો ઉત્પન્ન થયા હતા જેને લઈને સરકારે કડક વલણ અપનાવકતા નવા કાયદાઓ લાગૂ કરવાની ફરજ બની હતી. ત્યારે હવે અનેક આ પ્રકારના પ્લેટફોર્મ એ […]

OTT પ્લેટફોર્મ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી

ઓટીટી અને સોશિયલ મીડિયાને લઇને સુપ્રીમ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગાઇડલાઇનમાં નક્કર પગલાંનો અભાવ છે OTTની ગાઇડલાઇનમાં વાંધાજનક સામગ્રી સામે કાર્યવાહી કરવાની કોઇ જોગવાઇ નથી નવી દિલ્હી: ઓટીટી તેમજ સોશિયલ મીડિયાને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ફક્ત ગાઇડલાઇન છે અને તેમાં નક્કર […]

હવે ઓટીટી પ્લેટફોર્મ પર આપત્તી જનક સામ્રગી નહી દર્શાવી શકાય – નવા નિયમો થશે લાગૂ –

ઓટીટી પર નહી જોવા મળે આપત્તીજનક સામગ્રી હવે નવો નિયમ લાગૂ કરવામાં આવશે દિલ્હીઃ- માહિતી અને પ્રસારણ મંત્રીએ પ્રકાશ જાવડેકરે શૂન્યકાળ દરમિયાન રાજ્યસભામાં એક ખાસ વાત રજુ કરી હતૂ, જે પ્રમાણે ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવતી સામગ્રી અંગે વારંવાર થતી ફરિયાદો અને સૂચનોને ધ્યાનમાં રાખીને એક નિદા નિર્દેશ તૈયાર કરવામાં આવ્યા છે અને તેનો અમલ ટૂંક […]

બોલિવૂડ સ્ટાર શાહીદ કપૂર હવે  OTT પ્લેટફોર્મ પર કરશે એન્ટ્રી – થ્રિલર સિરીઝમાં કરશે કામ

બોલિવૂડ સ્ટાર શાહીદ કપૂર હવે  OTT પ્લેટફોર્મ પર કરશે એન્ટ્રી મોટા બજેટવાળી વેબ સિરીઝમાં કરશે કામ કોરોનાકાળમાં ઓટીટી પ્લેટફોર્મ સફળ રહ્યું ઓડિયન્સ વેબ સિરીઝ તરફ વધુ આકર્ષાય છે સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી, અને ત્યાર બાદ  બોલિવૂડમાં તમામ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી, આ સાથે જ દર્શકોનો ઈન્ટરસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code