સુરતમાં આઉટર રિંગ રોડ પર ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તીનું મોત
બાઈક કોઈ કારણસર સ્લીપ ખાઈને ટેન્કરના પાછળના ટાયરમાં ઘૂંસી ગયુ, સીનીયર સિટિઝન્સ દંપતી બાઈક પર વરિયાવથી વેદાંત સર્કલ જઈ રહ્યા હતા, અમરોલી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી, સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. શહેરના આઉટર રિંગ રોડ બાઈક વૃદ્ધ બાઈક ચાલકે […]


