પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકા બહાર, ટ્રમ્પે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા
અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા છે. આ ક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકાને ખસી જવાના નિર્ણયનો બચાવ કર્યો અને ચીનને જવાબદાર ગણાવ્યું. અગાઉ 2017માં તેમના પ્રથમ કાર્યકાળમાં તેમણે આ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. “હું તરત જ અન્યાયી, એકતરફી પેરિસ આબોહવા સમજૂતીમાંથી ખસી રહ્યો […]