ઉત્તરપ્રદેશઃ ઓવરલોડ વાહનો મામલે સીએમ યોગીએ અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ
લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જાગૃતિના અભાવને કારણે દર વર્ષે માર્ગ અકસ્માતમાં 23-25 હજાર લોકોના મોત એ દેશ અને રાજ્ય માટે નુકસાન છે. ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ સુરક્ષા પરિષદની બેઠકમાં સીએમ યોગીએ માર્ગ સુરક્ષા સાથે સંબંધિત તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક કોઈપણ […]