1. Home
  2. Tag "Overseas"

પશ્ચિમ બંગાળઃ ઓમિક્રોન સંક્રમણ વિદેશથી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના કારણે ફેલાયોનો મમતા બેનર્જીનો આક્ષેપ

દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે કોરોનાના કેસોમાં રેકેટ ગતિએ વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ એવા દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો જોઈએ જ્યાં […]

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓની પ્રવેશ માટે અરજી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે. દેશની અનેક યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે અરજી કરતા હોય છે. ત્યારે આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી છે. એડમિશન પ્રક્રિયા શરૂ થતાં જ વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિસર્ચમાં 2300 […]

વિદેશથી ઓક્સિજનની નળીઓ લઈને આવેલાં જહાજને કંડલા બંદરે અપાઈ પ્રાથમિકતા

ગાંધીધામ  :  કોરોના મહામારીને પગલે ઓકિસજનના બાટલાની ખૂબ માંગ વધી છે. તેવામાં કંડલાના દીનદયાળ બંદર ઉપર ઓકિસજન સિલિન્ડર બનાવવા માટે સિલિન્ડર નળીઓ લઈને આવેલા જહાજને પ્રાથમિકતા આપવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે દેશમાં હજારો લોકોને ઓકિસજન લેવામાં તકલીફ પડી રહી છે. કંપનીઓ ઓકિસજન સિલિન્ડરો બનાવી લોકોને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવે તે માટે સરકારે પણ આદેશ […]

ગુજરાત સહિત 12 રાજ્યો માટે 50 હજાર મેટ્રીક ટન ઓક્સિજન વિદેશથી આયાત કરાશે

અમદાવાદઃ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધતા ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના બાર જેટલા રાજ્યોને ઓક્સિજનની સૌથી વધુ જરૂરિયાત રહી છે ત્યારે આ તમામ રાજ્યોને સૌપ્રથમ પૂરતો જથ્થો ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારના એમ્પાવર્ડ ગ્રુપ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે અને ગુરૂવારે ઓક્સિજન અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code