અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઓવરસ્પીડ, ડાર્કફિલ્મ, અને પેસેન્જર ભરી દોડતા વાહનો પકડાયા
• સુરેન્દ્રનગર પોલીસે હાઈવે પર યોજી ડ્રાઈવ • વાહનચાલકોને રૂપિયા 39.300નો દંડ કરાયો • પોલીસે 5 વાહનો ડિટેઈન કર્યા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર પૂરફાટ ઝડપે દોડતા વાહનો, તેમજ વાહનો પર ડાર્કફિલ્મ, સિલ્ટબેલ્ટ ન બાંધવો, ચાલુવાહને મોબાઈલ પર વાતો તેમજ પેસેન્જરો […]