ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગરમાં AMCના પ્લોટ્સ પરની વસાહતોને માલિકી હક્ક અપાશે
AMC 110 મકાનોના પ્લોટ્સની માલિકી હક્ક આપવા ઠરાવ કરશે ઓઢવમાં રબારી સમાજના મકાનો તોડતા આક્રોશ ઊભો થયો હતો મ્યુનિ. ઠરોવ કરીને રાજ્ય સરકારને મોકલી આપશે અમદાવાદઃ શહેરમાં ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં મકાનો પર મ્યુનિએ બુલડોઝર ફેરવ્યા બાદ વિરોધ વધતા હવે મ્યુનિએ ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગરમાં વર્ષોથી મ્યુનિની જમીન પર રહેતા વસાહતીઓને તેમના રહેઠાણની જમીન નજીવા […]