જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડૂંબી જતા મોત
શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા, ત્રણેય બાળકો ડૂબી ગયાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા, તરવૈયાઓ દ્વારા ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કઢાયા રાજકોટઃ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામના તળાવમાં નહાવા પડેલા ત્રમ બાળકોના ડૂબી જતા મોત નિપજતા નાનાએવા ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં નાહવા પડ્યાં હતાં અને […]