1. Home
  2. Tag "PADRA"

આત્મનિર્ભર ભારતઃ પાદરાની સ્કૂલના આચાર્યના કોઠાસુઝથી આજે શાળા સંકુલમાં હરિયાળું આંબાવાડિયું ઉભુ થયું

અમદાવાદઃ પાદરા તાલુકાની એક ઉત્તર બુનિયાદી શાળાના આચાર્યએ કરેલા જતન અને સિંચનના પરિણામે આંબાઓનું એક નાનું ઉપવન સર્જાયું છે. છેલ્લા પાંચ વર્ષની લાગલગાટ મહેનત અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમના કારણે આચાર્યએ શાળાની જમીનમાં વાવેલા આંબાઓ પૂરબહારમાં ખીલી ઉઠવાની સાથે શાળાને પગભર બનાવવા તરફ પણ લઈ જવા મક્કમ કદમ ઉઠાવ્યા છે. વડોદરા શહેરથી ત્રીસેક કિલોમીટર દૂર પાદરા […]

પાદરાના મુંજપર ગામ નજીક મહિસાગરમાં રેતીની ચોરી કરતા ખનન માફિયા પોલીસને જોઈને ફરાર

વડોદરા :  જિલ્લાના પાદરા તાલુકાના મુંજપુર ગામ પાસે મહીસાગરના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન સામે સ્થાનિક પંચાયતના સદસ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે કાર્યવાહી થઇ હતી. પાદરા મામલતદાર કચેરી અને પોલીસ અધિકારીઓએ દરોડો પાડતા ડમ્પરને હિટાચી મશીન મૂકી ખનન કરતા તત્વો ભાગી છુટ્યા હતા. પાંચ એકરમાં ગેરકાયદેસર ખનન કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં […]

પાદરાના મહુવડ ગામ પાસે કાર અકસ્માતમાં ત્રણનાં મોત

વડોદરાઃ રાજ્યમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. જિલ્લાના પાદરા તાલુકાના વડું ગામમાં પરિવારના વડીલના અંતિમક્રિયામાં ગયેલા સાવલી તાલુકાના ટુંડાવ ગામના ડોડિયા પરિવારને કારનો અકસ્માત નડતાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતાં, જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માતમાં મોતને પગલે ટુંડાવ ગામમાં શોકની લાગણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code