ભારતે આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પહોંચેલા પાકિસ્તાની સેનાના અધિકારીઓની યાદી જાહેર કરી
પહેલગામ હુમલા પછી ભારતના ‘ઓપરેશન સિંદૂર’માં ઓછામાં ઓછા 100 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને સૈનિકો આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપી રહ્યા છે. ભારતીય સેનાએ રવિવારે એક યાદી પણ બહાર પાડી હતી જેમાં પંજાબ પ્રાંતમાં આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા પછી આંસુ […]