લો બોલો, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પૂર્વ કોચ જેસન ગિલેસ્પીને અત્યાર સુધી પગાર ચૂકવ્યો નથી
પાકિસ્તાન ક્રિકેટની હાલત હાલ દયનીય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમનું પ્રદર્શન ખરાબથી ખરાબ થતું ગયું છે. ખાસ કરીને ICC ટુર્નામેન્ટમાં, પાકિસ્તાન ટીમે ખરાબ પ્રદર્શન કર્યું છે. ICC ODI વર્લ્ડ કપ 2023 હોય, T20 વર્લ્ડ કપ 2024 હોય કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હોય, પાકિસ્તાનની ટીમ દરેક ટુર્નામેન્ટમાં પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ. એટલું જ નહીં, […]