1. Home
  2. Tag "Pakistan news"

પાકિસ્તાની સેના પ્રમુખની મુલાકાતનો સાઉદી પ્રિન્સે કર્યો ઈનકાર

રિયાધ, 2 જાન્યુઆરી 2026 : યમનમાં ચાલી રહેલા આંતરવિગ્રહને કારણે હવે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિવાદની સીધી અસર પાકિસ્તાનના રાજકારણ પર પણ જોવા મળી રહી છે. સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને (MBS) પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર કે અન્ય કોઈ પણ નેતાને મળવાનો સ્પષ્ટ ઈનકાર […]

પાકિસ્તાનઃ તોશાખાના કેસમાં ઈમરાન અને બુશરા બીબીને કોર્ટે ફટકારી 17-17 વર્ષની સજા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી માટે કાયદાકીય મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. શનિવારે રાવલપિંડીની હાઈ-સિક્યોરિટી અદિયાલા જેલમાં ચાલતી એક વિશેષ જવાબદેહી અદાલતે બહુચર્ચિત ‘તોશાખાના-2’ ભ્રષ્ટાચાર કેસમાં બંનેને દોષિત જાહેર કરી 17-17 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. સુરક્ષાના કારણોસર અદિયાલા જેલની અંદર જ વિશેષ કેન્દ્રીય જજ શાહરૂખ અર્જુમંદે આ ચુકાદો […]

પાક.મંત્રીની હાસ્યાપદ સલાહ: રોટલી ઓછી ખાશું, તો મોંઘવારી નહીં નડે

પાકિસ્તાનના મંત્રીની હાસ્યાપદ સલાહ ભોજન પર કાપ મૂકીશું તો મોંઘવારી નહીં નડે તેના આ નિવેદન પર પાકિસ્તાનીઓ પણ ભડક્યા નવી દિલ્હી: પાકિસ્તાન સતત દેવાના બોજ હેઠળ દબાઇ રહ્યું છે અને પાકિસ્તાનના ખસ્તાહાલ છે ત્યારે પાકિસ્તાનની ઇમરાન સરકારના એક મંત્રીએ મોંઘવારીથી બચવા માટે એક હાસ્યાસ્પદ સલાહ આપી છે. પીઓકે મામલાના મંત્રી અલી અમીને લોકોને એવી સલાહ […]

LoC પર થઇ શકે સંઘર્ષવિરામની સમજૂતી, ફરથી પાકિસ્તાન ભારતથી કપાસની આયાત શરૂ કરી શકશે

નિયંત્રણ રેખા પર ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ સમજૂતિ થશે આ સમજૂતિ બાદ બંને દેશ વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો પુન:સ્થાપિત થવાની સંભાવના આ બાદ પાકિસ્તાન જમીન માર્ગે ભારતથી કપાસની આયાતને મંજૂરી આપી શકે નવી દિલ્હી: પાકિસ્તાન સતત સરહદ પર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતું રહે છે ત્યારે નિયંત્રણ રેખા પર નવી સંઘર્ષવિરામ સમજૂતિ બાદ બંને દેશ વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો થોડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code