1. Home
  2. Tag "Pakistan News Gujarati"

ઇસ્લામાબાદમાં અઘોષિત કટોકટી: અમેરિકા-ઈરાન બેઠક માટે હજારો નાગરિકો ઘરોમાં કેદ

ઈસ્લામાબાદ, 10 એપ્રિલ 2026: વિશ્વ સ્તરે પોતાની છબી સુધારવા મથી રહેલા પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક પહેલા ઇસ્લામાબાદના હજારો નાગરિકોને તેમના જ ઘરોમાં ‘બંધ’ કરી દીધા છે. શનિવાર, 11 એપ્રિલના રોજ ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) અંગેની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને ઈરાનના સ્પીકર મોહમ્મદ બાઘેર […]

ખામેનેઈના મોતના વિરોધમાં કરાચીથી પીઓકે સુધી તોફાનો, 35ના મોત

ઈસ્લામાબાદ, 2 માર્ચ 2026: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા તથા સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ પાકિસ્તાન સળગી ઉઠ્યું છે. પાકિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 35 નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેખાવકારો અને સુરક્ષા […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનની આંખોની રોશની ઘટી

ઈસ્લામાબાદ, 12 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનની આડિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI) ચીફ ઈમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને અત્યંત ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાનની આંખોની દ્રષ્ટિ માત્ર 15 ટકા જ બચી છે. જો સમયસર સારવાર નહીં મળે તો તેઓ સંપૂર્ણપણે અંધ થઈ શકે તેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code