પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મન દાઉદ ઈબ્રાહિમના વિશ્વાસુનું ભેદી સંજોગોમાં મોત
દાઉદના સાગરિતની હત્યા કરીને અજાણ્યા શખ્સોએ લાશ નદીમાં ફેંકી હતી પોલીસે તેની લાશ બહાર કાઢીને પીએમ અર્થે તપાસ આરંભી નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને સમગ્ર માનવતાના દુશ્મન એવા આતંકવાદીઓને અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળીમારીને ઠાર મારવાની ઘટના બની છે. ટાર્ગેટ કિલિંગની ઘટનાથી આઈએસઆઈ સહિતની પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ પણ સ્તબ્ધ બની છે. […]


