પાકિસ્તાન સરકાર પેટ્રોલના ભાવમાં 10 થી 14 રૂપિયા પ્રતિ લીટરનો કરી શકે છે વધારો
દિલ્હી : પાડોશી દેશ પાકિસ્તાન આ દિવસોમાં રોકડની તંગીનો સામનો કરી રહ્યું છે. જેના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હવે ત્યાં સરકાર તિજોરીને ઠીક કરવા માટે પેટ્રોલના ભાવમાં વધુ વધારો કરવા જઈ રહી છે. તેનાથી સામાન્ય લોકોની હાલત ‘ખરાબ કરતાં વધુ ખરાબ’ થશે, કારણ કે પાકિસ્તાનમાં મોંઘવારી પહેલેથી જ આસમાને છે. પાકિસ્તાન સરકાર […]


