પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આત્મઘાતી હુમલો – 2 લોકોના મોત, 5 થી વધુ લોકો ઘાયલ થયા
બલૂચિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલાની ઘટના 2 લોકોએ આ હુમલામાં જીવ ગુમાવ્યા દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન કે જે સતત આતંકવાદને લઈને જાણીતુ છે વિશ્વભરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનની નિંદા થાય છે ત્યારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જ હુમલાની ઘટના સામે આવી છે આ હુમલો આત્મઘાતી હુમલો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે બલૂચિસ્તાનના ખુજદારમાં મંગળવારે આ વિસ્ફોટ થયો જેમાં […]


