1. Home
  2. Tag "pakistan"

ભારતને મદદ માટે વિનંતી કરનારા શહબાઝ શરીફનો પાકા.માં જ વિરોધ, ઈમરાનની પાર્ટીના નેતાએ શરીફને જોકર કહ્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિપક્ષી દળોના નિશાના પર વડાપ્રધાન શહબાઝ શરીફ છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાનના પીએમ સમગ્ર વિશ્વની મદદ માંગી રહ્યા છે. આ એપિસોડમાં તેમણે ભારત પાસે મદદની વિનંતી પણ કરી છે. તેમજ યુએઆઈને ભારત સાથે મિત્રતા માટે દરમિયાનગીરી કરવા શરીફે અપીલ કરી છે. શરીફના અપીલનો પાકિસ્તાનમાં જ વિરોધ થઈ રહ્યો છે. તેમજ […]

વાતચીત કરવા બાબતે ભારતે પાકિસ્તાનને આપર્યો જવાબ – કહ્યું ,’પહેલા આતંકવાદ બંધ કરો’

પાકિસ્તાન સાથે વાતચીત કરવા બાબતે ભારતનો જવાબ ભારતે પારકિસ્તાનને કહ્યું પહેલા આતંકવાદ ખતમ કરો દિલ્હી- તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે  ભારત સાથે વાતચીતની વિનંતી કરી હતી એક વખત નહી પરંતુ બે વખત તેમણે આ વાતચીત માટેની વાત કહી હતી. હવે પ્રથમ વખત ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ બાબતને લઈને વિદેશ […]

પાકિસ્તાન દક્ષિણ એશિયાની સૌથી નબળી અર્થવ્યવસ્થાઃ વર્લ્ડ બેંક

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, એટલું જ નહીં પીએમ શરીફ મદદ માટે દુનિયાના વિવિધ દેશો તરફ હાથ લંબાવી રહ્યાં છે પરંતુ મોટાભાગના દેશો મદદ કરવાનું ટાળી રહ્યાં છે. પાકિસ્તાનના પીએમ અને પ્રજા સુખી સંપન્ન ભારત પાસે મદદની આશા રાખી રહ્યાં છે. દરમિયાન વર્લ્ડ બેંકે પાકિસ્તાનને દક્ષિણ એશિયાની […]

UNએ અત્યાર સુધી 150 આતંકવાદી-ત્રાસવાદી સંગઠનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, મોટાભાગના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા

સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. મક્કી લશ્કર-એ-તૈયબાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે. હાફિઝ સઈદ પણ હાલ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે. યુએન દ્વારા અત્યાર સુધીમાં 150 આતંકવાદીઓ અને ત્રાસવાદી સંગઠનોને બ્લેકલિસ્ટ કર્યાં છે. આ આતંકવાદીઓ અનેઆતંકવાદી સંગઠનોના તાર […]

આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનના રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી….

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારના પતન બાદ શહબાઝ શરીફ પીએમ બન્યાં હતા. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને પીએમ શરીફ મદદ માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની રાજકીય પાર્ટી પીએમ શરીફ સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. હવે પાકિસ્તાનના રાજકારણમાં […]

દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગતા પાકિસ્તાનના પીએમને આવી રહી છે શરમ

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને મદદ માટે દુનિયાના વિવિદ દેશો પાસેથી આશા રાખી રહ્યો છે. પાકિસ્તાનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યાં છે. એટલું જ નહીં ઘઉંનો લોટ લેવા માટે લાંબી લાઈનોની સાથે પડાપડીના દ્રશ્યો સામે આવ્યાં હતા. દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે, એકપરમાણુ શક્તિથી […]

ન્યૂઝીલેન્ડની ટીમે ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને તેની ધરતી ઉપર 54 વર્ષમાં પહેલીવાર પરાજય આપ્યો

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે 3 મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે કિવી ટીમે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આમ ન્યૂઝીલેન્ડની ટીમ  54 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનમાં શ્રેણી જીતી હતી. ન્યૂઝીલેન્ડની આ જીતનો હીરો ગ્લેન ફિલિપ્સ હતો, જેણે અંતમાં આવીને 42 બોલમાં 4 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 63 […]

આતંકીઓના દેશમાં જ આતંકી હુમલો -પાકિસ્તાનના પેશાવરમાં આતંકીઓ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, ત્રણ પોલીસ કર્મીઓના મોત

પાકિસ્તાનમાં પોલીસની ટૂકડી પર હુમલો 3 પોલીસ કર્મીઓના થયા મોત દિલ્હીઃ- પાકિસ્તાન કે જે આતંકવાદ માટે જાણીતો દેશ છે વિશઅવભરમાં પાકિસ્તાનની આતંકવાદને સમર્થન આપવા મામલે નિંદા થઈ રહી છે ત્યારે પાકિસ્તાન પરણ હવે આતંકીઓનો શિકાર બનતું જઈ રહ્યું છે.પાકિસ્તાનમાં પણ આતંકીઓ હુમલાઓ કરી રહ્યા ચે એટલે કે આતંકવાદીઓના ઘરે જ આતંકવાદ ફેલાતો જોવા મળ્યો છે […]

પાકિસ્તાનમાં એક વર્ષમાં ખાદ્ય મોંઘવારી દર ત્રણ ગણો વધ્યો

નવી દિલ્હીઃ શ્રીલંકા બાદ ભારતના વધુ એક પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી છે, નાણાં સંકટનો સામનો કરતા આ દેશમાં મોંઘવારીને પગલે લોકોનો જીવનનિર્વાહ પણ મુશ્કેલ બન્યો છે. ડુંગળીથી લઈને લોટ સહિતની જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં જોરદાર વધારો થયો છે. દૂધ-ચોખા જેવી વસ્તુઓ પણ પ્રજાને મળી નથી રહી, એટલું જ નહીં પાકિસ્તાન પાસે ગણતરીના દિવસો […]

પાકિસ્તાનમાં મોંધવારીનો માર, દેશની કથળતી સ્થિતિ- ડુંગળીના ભાવ 500 રુ પ્રતિ કિલોએ પહોંચતા જનતા હેરાન

પાકિસ્તાનમાં મોંધાવરીએ માજા મૂકી ડુંગળીના ભાવ 500 રુપિયે કિલો પહોચ્યા દિલ્હીઃ- દેશના પાડજોશી રાજ્ય પાકિસ્તાન હાલ સ્થિતિ ખૂબ જ કથળતી જઈ રહી છે. દિવસેને દિવસે અહીં મોંધવારી વધતી જ જઈ સહી છે સ્થિતિ એવી થઈ ચૂકી છે કે ડુંગળી લોકો 500 રુપિયે કિલો ખરિદવા મજબૂર બન્યા છએ તો રાહત દરે આપવામાં આવતા અનાજના ભાવ 6 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code