1. Home
  2. Tag "pakistan"

આર્થિક સંકટમાં ફસાયેલ પાકિસ્તાન,સરકારે લોકોને ઓછી ‘ચા’ પીવાની અપીલ કરી,આયાત કરવા માટે નથી બચ્યા પૈસા   

આર્થિક સંકટમાં ફસાયેલ પાકિસ્તાન સરકારે લોકોને ઓછી ‘ચા’ પીવાની અપીલ કરી આયાત કરવા માટે નથી બચ્યા પૈસા    દિલ્હી:પાકિસ્તાનમાં આર્થિક સંકટ એટલું વધી ગયું છે કે,હવે લોકોને ચા ઓછી પીવાનું કહેવામાં આવ્યું છે. જેથી દેશની અર્થવ્યવસ્થાને ખાડે જવાથી બચાવી શકાય.દેશના વરિષ્ઠ મંત્રી અહસાન ઈકબાલે કહ્યું છે કે,પાકિસ્તાનના ઊંચા આયાત બિલને ઓછા કપ ચા પીવાથી ઘટાડી […]

દેશમાં નુપુર શર્માના નિવેદન બાદ શુક્રવારે થયેલી હિંસામાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ મહંમદ પૈગમ્બર વિશે કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હી, કાનપુર, પ્રયાગરાજ સહિત અનેક શહેરો-નગરોમાં લઘુમતી કોમના લોકોએ દેખાયો કર્યા હતા. આ દરમિયાન અનેક સ્થળો ઉપર હિંસાના બનાવો સામે આવ્યાં હતા. હિંસાના બનાવોમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. દરમિયાન હવે હિંસાના બનાવોમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે. […]

પાકિસ્તાનમાં બેરોજગારીનું સંકટ વધ્યું,વિદેશી નોકરી શોધનારાઓની સંખ્યામાં 27.6 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં બેરોજગારીનું સંકટ વધ્યું વિદેશી નોકરી શોધનારાઓની સંખ્યામાં 27.6 % નો વધારો   રિપોર્ટમાં થયો ખુલાસો દિલ્હી:પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે.સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે દેશમાં રહેતા નાગરિકો હવે અન્ય દેશો પાસે આશ્રય લઈ રહ્યા છે.એક રિપોર્ટમાં પાકિસ્તાનથી વિદેશ જતા લોકો અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિનો અંદાજ […]

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ મંદિર ઉપર કટ્ટરપંથીઓનો હુમલો, ભગવાનની મૂર્તિ ખંડિત કરી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર કટ્ટરપંથીઓ લધુમતીઓના ધાર્મિક સ્થળને નિશાન બનાવવામાં આવ્યાનું સામે આવ્યું છે. કરાચી શહેરના કોરંગી વિસ્તારમાં માતાજીના મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હતી. આ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ ઘટનાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર […]

પાકિસ્તાનઃ પેટ્રોલના ભાવ વધારા વચ્ચે કર્મચારીની વિચિત્ર માંગણી, ગદર્ભ ઉપર ઓફિસ પહોંચવાની રજૂઆત

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય કટોકટી બાદ હવે આર્થિક કટોકટી ઉભી થઈ છે. તેમજ ઈંધણના ભાવમાં પણ સતત વધી રહ્યાં છે. પેટ્રોનનો ભાવ પર રૂ. 200ના આંકડાને પાર થઈ ગયો છે. જેથી વાહનચાલકોના ખિસ્સા હળવા થયાં છે. દરમિયાન ઈસ્લામાબાદ એરપોર્ટના એક કર્મચારીએ સિવિલ એવિએશન ઓથોરિટી (સીએએ) સમક્ષ વિચિત્ર માંગણી કરી છે. તેણે તંત્ર […]

શ્રીલંકા અને પાકિસ્તાન બાદ ભારતના વધુ એક પડોશી દેશમાં ખાદ્ય સંકટ, ભારત પાસે મદદની આશા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે ત્યારે હવે ભારતના વધુ એક પડોશી દેશ ભૂતાનમાં ખાદ્યસામગ્રીની અછત ઉભી થયાનું સામે આવ્યું છે. ભૂતાનમાં ખાદ્યચીજોની અછત ઉભી થઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકો ખાવા-પીવાની ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યાં છે. તેમ ભૂતાનના નાણા મંત્રી લોકનાથ શર્માએ જણાવ્યું હતું. […]

પાકિસ્તાનમાં એક સાથે પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો, ભાવ 179ને પાર,જાણો ડીઝલના ભાવ

પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 179.86 રૂપિયા પ્રતિ લીટર જાણો ડીઝલના ભાવ દિલ્હી:આર્થિક સંકટથી પરેશાન પાકિસ્તાન સરકારે ગુરુવારે તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં 30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે અહી એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે,આ નિર્ણય ઈન્ટરનેશનલ મોનેટરી […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટઃ ઈમરાનખાનના સમર્થકો ઈસ્લામાબાદમાં રસ્તા ઉપર ઉતર્યા

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકીય ઉથલ-પાથલ સર્જાઈ છે. વિરોધ પક્ષના દબાણને પગલે ઈમરાન ખાને સત્તા ગુમાવી હતી, તેમજ નવાઝ શરીફના ભાઈ નવા વડાપ્રધાન બન્યાં હતા. જો કે, નવા વડાપ્રધાન સામે પણ સંકટ ટળ્યું નથી. ઈમરાન ખાન દ્વારા ફરીથી ચૂંટણીની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકરો […]

દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં હોવાની ભાણીયા અલીશાહની તપાસ એજન્સી સમક્ષ કબુલાત

નવી દિલ્હીઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ હજુ પણ પાકિસ્તાનના કરાચીમાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં પોતાના પરિવારના સભ્યો સાથે તહેવારો અને લગ્ન પ્રસંગે વાત કરતા રહે છે. મુંબઈમાં તેના ઘણા સંબંધીઓ રહે છે જેમની સાથે તે વાત કરતો રહે છે. દાઉદ ઈબ્રાહિમની પત્ની પણ તેના પરિવારના સભ્યો સાથે વાત કરતી રહે છે. ઘણી […]

પાકિસ્તાનની આર્થિક સ્થિત લથડીઃ 38 વસ્તુઓના આયાત ઉપર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા બાદ હવે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ સારી નહીં હોવાનું સામે આવ્યું છે. ઈમરાન ખાન સરકાર પડી ભાગતા નવા બનેલા પીએમ શહબાઝ શરીફે વિદેશી મુદ્રાની બચત માટે કેટલીક બિન-ઉપયોગી અને મોજશોખની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મોબાઈલ ફોન, મોટરકાર, ધરેલુ ઉપકરણો અને હથિયાર જેવી વસ્તુઓના આયાત ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code