1. Home
  2. Tag "pakistani-drone"

પંજાબ: અમૃતસરમાં BSF જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું,લગભગ 2.5 કિલો હેરોઈન કર્યું જપ્ત

ચંડીગઢ:પાડોશી દેશ પાકિસ્તાન તેની કરતૂતોથી બાજ નથી આવતું. સરહદી વિસ્તારોમાં ડ્રોન મોકલીને તે પોતાની ખોટી યોજનાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ BSF પોતાની સતર્કતાથી આવું થવા દેતું નથી.સોમવારે રાત્રે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અમૃતસર વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા સતત ચાર દિવસમાં પાકિસ્તાનના ત્રીજા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. લગભગ 8.30 વાગ્યાની […]

અમરનાથ યાત્રા દરમિયાન સાંબામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું

 સાંબામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું અમરનાથ યાત્રા દરમિયાન જોવા મળ્યું ડ્રોન  સુરક્ષા દળો સરહદ પર કરી રહ્યાં છે તપાસ શ્રીનગર:અમરનાથ યાત્રાની તૈયારીઓ વચ્ચે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે એક ડ્રોન દેખાયું, જેના પછી સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું.અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. એક પોલીસ અધિકારીએ સાંબામાં પત્રકારોને […]

જમ્મુ-કાશ્મીરના સાંબા જીલ્લામાં સ્થિત આઈટીબીપી કેમ્પમાં ફરી પાકિસ્તાની ડ્રોને બે વખત પ્રવેશવાનો પ્રયત્ન કર્યો

જમ્મુ કાશ્મીરમાં ફરી દેખાયું ડ્રોન આઈટીબીપી કેમ્પના ઘુસવાના પ્રયત્નો રહ્યા નિષ્ફળ શ્રીનગરઃ- જમ્મું-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રોન દેખાવાની ઘટના સતત બનતી જોવા મળી રહી છે, દુશ્મન દેશ પાકિસ્તાન અવાર-નવરા તેના ડ્રોન કાશ્મીરમાં મોકલવાના પ્રયત્નો કરતું જોવા મળે છે ત્યારે વિતેલા દિવસની સાંજે ફરી એક વખત સાંબા જીલ્લામાં ડ્રોન દેખાયું હતું. મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code