જમ્મુ કાશ્મીરમાં એલર્ટઃ- હાઈબ્રિડ આતંકીઓ પાસે પહોંચ્યો પાકિસ્તાની ‘શાહીન પિસ્તોલ’નો જથ્થો
જમ્મુ કાશ્મીરમાં એલર્ટ પાકિસ્તાની પિસ્તોલો હાઈબ્રિડ આતંકીઓ પાસે પહોચ્યાના ઈનપુટ સેના પણ એક્શન મોડમાં શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે અહીંના આતંકવાદીઓ પાસે પાકિસ્તાની શાહીન નામક પિસ્તોલ અને સાઇલેન્સરનો કન્સાઇનમેન્ટ પહોંચવાની ગુપ્ત માહિતી મલી છે.જેને લઈને સેના પણ સતર્ક બની છે. શરીનગરમાં ટાર્ગેટેડ કિલિંગમાં સામેલ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ […]