પાલનપુર નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા પર 1લી એપ્રિલથી વધુ ટેક્સ ચુકવવો પડશે
નાના વાહનો પર રૂપિયા 5નો વધારો કરાતા હવે 75 ચુકવવા પડશે 31 માર્ચની મધરાતે 12 લાગ્યાથી નવો ટોલ અમલમાં આવી જશે આજુબાજુના ગામડાના લોકોના માસિક પાસ 340નો હતો જે વધીને હવે 350 કરાયો પાલનપુરઃ દેશના નેશનલ હાઈવે પર સમયાંતરે ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતો હોય છે. હાઈવે પર દોડતા વાહનો પર રોજબરોજ ટોલ ટેક્સનું ભારણ […]