1. Home
  2. Tag "palghar"

મુંબઈમાં વરસાદને કારણે 12 લોકોના મોત, થાણે-પાલઘરમાં રેડ એલર્ટ! શાળા-કોલેજો બંધ

મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે પરિસ્થિતિ ખરાબ છે. IMD એ થાણે અને પાલઘર જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ. આ કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી […]

ભારતના દરિયાકિનારાએ છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ વિકાસ જોયો છેઃ PM મોદી

પૂણેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ સિવાય તેમણે વિવિધ મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ માછીમારોને ટ્રાન્સપોન્ડર અને કિસાન ક્રેડિટ કાર્ડનું પણ વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અંદાજે રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેનો હેતુ સમગ્ર દેશમાં સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને […]

વલસાડ સિવિલમાં પાલઘરના બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી ઓપરેશન કરી બહાર કઢાયુ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડની સિવિલ હોસ્પિટલમાં એક બાળક ઉપર જટીલ સર્જરી કરીને તેને બચાવી લેવામાં આવ્યો હતો. 3 વર્ષનું આ બાળક સીતાફલનું બી ગળી ગયો હતો અને આ બી શ્વાસનળીમાં ફસાઈ ગયું હતું. જેથી બાળકની હાલત વધારે બગડી હતી. જેને તેને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હોસ્પિટલમાં કોઈ પણ કાપા વગર દુરબીનથી ઈએનટી […]

મહારાષ્ટ્રના પાલઘરમાં ભારત કેમિકલ્સ કંપનીમાં થયો બ્લાસ્ટ, અનેક લોકો ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલી કંપનીમાં બ્લાસ્ટ ભારત કેમિકલ્સમાં થયો બ્લાસ્ટ અનેક લોકો થયા ઈજાગ્રસ્ત મુંબઈ : મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલ પાલઘરમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટના મોડી રાતે બની છે .જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલઘરના બોઈસર તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભારત કેમિકલ્સમાં વિસ્ફોટ થયો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code