82ની ઉંમરે પણ લગ્ન કરી લો: પાકિસ્તાનના પીએમ કાકરની પાકિસ્તાનીઓને સલાહ!
ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં ફેબ્રુઆરીથી લોકસભા ચૂંટણી યોજાવાની છે. તેના માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હાલ પાકિસ્તાનની બાગડોર અનવર ઉલ હક કાકરે સંભાળેલી છે. તેઓ પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી છે. તેમનો એક વીડિયો સોશયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો પાકિસ્તાની પીએમની વિચિત્ર સલાહની મજાક ઉડાવી રહ્યા છે. તાજેતરમાં પારિવારીક અને સામાજીક જીવનની સ્થિતિઓનો […]