કર્ણાટકઃ પંચાયતના અધિકારીઓએ માનવતા નેવે મુકી 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યાં
બેંગ્લોરઃ કર્ણાટકના શિવમોગામાં ક્રુરતાની તમામ હદ પાર કરીને 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હોવાનું ઘટના સામે આવી છે. આ શ્વાસના મૃતદેહોને શિવમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના એક ગામમાં દફનાવવામાં આવ્યાં હતા. પોલીસે ગ્રામ પંચાયતના અધિકારીઓ સામે ગુનો નોંધીને તપાસ આરંભી છે. આ ઘટના ભદ્રાવતી તાલુકાના કંબાદાલુ-હોસુર ગ્રામ પંચાયતની છે. ગ્રામીણોની સૂચના બાદ […]