ગુજરાતના પંચાયત હસ્તકના રસ્તાઓને ઓલવેધર રોડ બનાવવા સરકારે 2609 કરોડ મંજુર કર્યા
પંચાયત હસ્તકના 4196 કિલોમીટરના1258 માર્ગોની રિસરફેસિંગ કામગીરી હાથ ધરાશે, ઉત્તર ગુજરાતમાં1609 કિલોમીટરના 487 માર્ગો રિસરફેસ કરાશે, દક્ષિણ ગુજરાતના1528 કિલોમીટર લંબાઇના 499 માર્ગો રિસરફેસ કરાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદ્રઢ રોડ-કનેક્ટિવિટી દ્વારા સારી સપાટીવાળા અને બારમાસી રસ્તા – ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવો જનહિતલક્ષી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ […]