1. Home
  2. Tag "Panchmahotsav"

પંચમહાલમાં 25મી ડિસેમ્બરથી યોજાશે પાંચ દિવસીય પંચમહોત્સવ, કલેક્ટરે તૈયારીઓની કરી સમીક્ષા

હાલોલઃ પંચમહાલ જિલ્લામાં પાંચ દિવસીય પંચમહોત્સવ 25મી ડિસેમ્બરથી યોજાશે. આ મહોત્સવ માટે તૈયારીઓની સમીક્ષા કરવા માટે કલેકટર દ્વારા બેઠક બાલવવામાં આવી હતી. પંચમહોત્સવનું આયોજન વડા તળાવ, તા.હાલોલ ખાતે કરાશે. જેમાં પાણી, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, બાઈક રેલી, પ્રચાર પ્રસાર સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી. હાલોલ તાલુકામાં ચાંપાનેર-પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને […]

પાવાગઢમાં પંચમહોત્સવમાં કિંજલ દવેના કાર્યક્રમમાં દર્શકોએ ઉત્સાહમાં આવી 300 ખૂરશીઓ તોડી

હાલોલઃ પંચમહાલ જિલ્લામાં દર વર્ષે પંચ મહોત્સવનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ વખતે જિલ્લાના પાવાગઢ વડાતળાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્સવનું આયોજન કરાયું હતું.  25થી 31મી ડીસેમ્બર સુધી પંચમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ બે દિવસ કાર્યક્રમમાં લોકોની સંખ્યા પાંખી રહેતા તંત્રે પાસ સીસ્ટમ રદ કરીને તમામ માટે સંગીત સંધ્યા કાર્યક્રમ માટે દરવાજા […]

પાવાગઢમાં 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારા પંચમહોત્સવ માટે જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

હાલોલઃ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચાંપાનેર-પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલી ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code