બોડેલીના પાણેજ ગામે તાંત્રિકે 5 વર્ષની બાળકીનો બલી ચડાવતા ચકચાર
પડોશીની ઘરની બહાર રમતી બાળકીને તાંત્રિક ઉપાડી ગયો બાળકી રડતી રહી અને તાંત્રિકે કુહાડીથી ગળું કાપી લોહી મંદિરમાં ચડાવ્યું પોલીસે તાંત્રિકની કરી ધરપકડ છોટાઉદેપુરઃ આજના ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધાએ એક માસુમ બાકળીનો ભોગ લીધો છે, જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં તાંત્રિક દ્વારા પાંચ વર્ષની બાળકીની નરબલિ ચડાવાતા આદિવાસી પંથકમાં ચરચાર મચી ગઈ છે. આ ઘટનાની […]