પાણીપુરી સાથે અલગ-અલગ પ્રકારના પાણી ટ્રાય કરો, જાણો રેસિપી
પાણીપુરી એ ભારતનો નેશનલ ફૂડ છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી, દેશના દરેક ભાગમાં લોકો તેને અલગ અલગ નામો અને સ્વાદ સાથે માણે છે. મસાલેદાર બાફેલા બટાકા અને બાફેલા ચણાથી ભરપૂર, મસાલેદાર મીઠા અને ખાટા પાણી સાથે પીરસવામાં આવતી, આ વાનગી બધાને ખૂબ ગમે છે. અહીં કેટલીક રસપ્રદ અને વિવિધ પ્રકારની પાણી વાનગીઓ છે જે તમે ઘરે […]