માત્ર પાંચ જ દિવસમાં સિનેમાજગતનાં ત્રણ તારાઓનું નિધન
મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે આ અઠવાડિયું દુઃખ અને ગમથી ભરેલું રહ્યું છે. માત્ર પાંચ દિવસના અંતરમાં સિનેમાના ત્રણ દિગ્ગજ કલાકારો મધુમતી, પંકજ ધીર અને અસ્રાનીએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ફિલ્મપ્રેમીઓ અને ચાહકો માટે આ સમાચાર અતિ વ્યથિત કરનારા સાબિત થયા છે, કારણ કે આ ત્રણેયે પોતાના કામથી લાખો દર્શકોના દિલમાં અવિસ્મરણીય છાપ […]