અનેક રાજ્યોમાં દૂધના ભાવ વધ્યા બાદ હવે ઉત્તરપ્રદેશમાં પણ દૂધ મોંધુ થયુંહ – પ્રતિ લીટરે રુપિયા 2 નો વધારો
ઉત્તરપ્રદેશમાં વધ્યા દૂધના ભાવ આ પહેલા દિલ્હીમાં પણ વધારો કરાયો હતો લખનૌઃ- દેશભરમાં એક તરફ દિવાળીનો પર્વ આવી રહ્યો છે તો બીજી તરફ જનતા પર મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે, અનેક ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધારાની સાથે અનેક સ્થાનિક દૂધ ઉત્પાદકોની કંપનીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે દિલ્હીમાં દૂધના ભાવ વધાર્યા બાદ હવે […]