વલસાડના પારડી નજીક હાઈવે પર કપાસ ભરેલી ટ્રકે પલટી ખાતાં ટ્રાફિકજામ સર્જાયો
                    મુંબઈથી અમદાવાદ જતી ટ્રકે પલટી ખાધી હાઈવે ખૂલ્લો કરાવવા માટે ક્રેઈન મંગાવવી પડી હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી વલસાડઃ  જિલ્લાના પારડી તાલુકા નજીક નેશનલ હાઇવે નં. 48 પર મુંબઈથી અમદાવાદ જઈ રહેલી કપાસની ગાંસડી ભરેલી એક ટ્રક પલટી મારી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને હળવો કરવા અને ટ્રકને ખસેડવા માટે બે જેસીબી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

