યાત્રાધામ અંબાજીમાં તા.9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે પરિક્રમા મહોત્સવ
ત્રિ-દિવસીય મહોત્સવ માટે ચાલતી તૈયારીઓ કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી, મહોત્સવ દરમિયાન પાલખી યાત્રા, ઘંટીયાત્રા, ચામર યાત્રા અને ત્રિશુલ યાત્રા યોજાશે અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આગામી વર્ષે યોજાનાર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તા. 9થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાનારા આ ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી […]