અમદાવાદમાં ચાર રસ્તા પર 50 મીટરની ત્રિજ્યામાં રિક્ષા ઊભી રાખવા અને પાર્કિંગનો પ્રંતિબંધ
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક વિભાગનો હવાલો સંભાળતા જોઈન્ટ સીપીએ કવાયત હાથ ધરી છે. ચાર રસ્તાઓ પર ડાબી બાજુ વળવા માટે ખાસ બેરીકેટ લગાવાયા બાદ હવે ચાર રસ્તાઓ પર ઊભી રહેતી રિક્ષાઓ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રિક્ષાચાલકો પેસેન્જરને બેસાડવા-ઉતારવા માટે ચાર રસ્તા પર ગમે ત્યાં રિક્ષા ઉભી કરી દે છે. જેથી […]