રાજકોટ શહેરની જનતાને પાર્કિંગ સમસ્યા હવે નહીં નડે, તંત્ર લાવી રહ્યું છે આ મોટી સમસ્યાનું નિવારણ
શહેરની જનતાને પાર્કિંગ સમસ્યા હવે નહીં નડે તંત્ર લાવી રહ્યું છે આ મોટી સમસ્યાનું નિવારણ લોકોને પાર્કિગની સમસ્યાથી મળશે રાહત રાજકોટ શહેરમાં હવે ક્યાં વાહન પાર્કીંગ કરવું? કઈ જગ્યાએ પાર્કિંગનો ચાર્જ વસૂલવો આ અંગે પણ હવે પાર્કિંગ પોલીસી અમલમાં આવશે.રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓની પોતાની પાર્કિંગ પોલીસી તૈયાર કરવા આદેશ આપ્યો છે ત્યારે અમદાવાદ બાદ હવે રાજકોટ […]