બજેટ સંસદમાં રજૂ થયા બાદ દેશવાસીઓ મોબાઈલ એપ ઉપર જોઈ શકશે
દિલ્હીઃ દેશના સંસદમાં આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. સંસદમાં રજૂ થનારુ બજેટ દેશની જનતા મોબાઈલ પણ જોઈ શકશે. યુનિયન બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. સંસદમાં બજેટ રજૂ થયા બાદ મોબાઈલ એપમાં જોઈ શકાશે. કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિહ્નિત કરવા માટે, પ્રવર્તમાન રોગચાળાની પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દર વર્ષે […]


